Institute

    રાજકોટ ખાતે શરુ થયેલી માનસિક વિકલાંગ ( દિવ્યાંગ ) બહેનો માટેની તાલીમી તથા આવાસી સંકુલ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ઉદેશ્ય એ છે કે અત્યાર પર્યન્ત આવી દિકરીઓ માટે કોઈ નક્કર કામ થયું ન હતું. માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બાળકોની સંખ્યાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે જયારે સમાજમાં દિકરીઓની પરિસ્થિતિ ખુબ જ વિકટ છે. આવા બાળકોને સમાજ સ્વીકારતો નથી તો પછી દિકરીઓને કોણ સ્વીકારે ? આવી દિકરીઓ સમાજમાં સામાજિક પીડાનો ભોગ બની રહી છે.





    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *